🟡 વડોદરા મહાનગરપાલિકામાાં રાષ્ટ્રીય આરોગ્ય મીશન પ્રોગ્રામ અંતર્ગત શહેરી પ્રાથમિકક આરોગ્ય કેન્દ્રો ખાતે ૧૧ માસનાાં કરાર આધારીત તદન હાંગામી ધોરણે નીચે જણાવેિ જગ્યાએ ભરતી કરવા માટે માત્ર ઓનિાઇન અરજીઓ માંગાવવામાાં આવે છે. આ માટે ઉમેદવારે
www.vmc.gov.in વેબસાઇટ પર તા.-૨૨/૦૯/૨૦૨૩ થી ૬/૧૦/૨૩ – ૨૩.૫૯ કલાક ) સુધીમાાં ઓનિાઇન અરજીઓ કરવાની રહેશે.