🟡 વડોદરા મહાનગરપાલિકામાાં રાષ્ટ્રીય આરોગ્ય મીશન પ્રોગ્રામ અંતર્ગત શહેરી પ્રાથમિકક આરોગ્ય કેન્દ્રો ખાતે ૧૧ માસનાાં કરાર આધારીત તદન હાંગામી ધોરણે નીચે જણાવેિ જગ્યાએ ભરતી કરવા માટે માત્ર ઓનિાઇન અરજીઓ માંગાવવામાાં આવે છે. આ માટે ઉમેદવારે
www.vmc.gov.in વેબસાઇટ પર તા.-૨૨/૦૯/૨૦૨૩ થી ૬/૧૦/૨૩ – ૨૩.૫૯ કલાક ) સુધીમાાં ઓનિાઇન અરજીઓ કરવાની રહેશે.

🟣 સ્ટાફ નર્સ- ૨૧ પોસ્ટ -૧૩૦૦૦ ફીક્સ પગાર -૧૧ મહીના કોન્ટ્રાક્ટ

🔵 નર્સ મીડવાઈફરી પ્રેક્ટિસનર -૦૬ પોસ્ટ – ફીક્સ પગાર -૧૧ મહીના કોન્ટ્રાક્ટ

⭕️ અરજી ઓનલાઈન કરવાની રહેશે જેની છેલ્લી તારીખ ૬/૧૦/૨૩ રાત્રીના ૨૩:૫૯ કલાક સુધી નો છે

🟢 ઓનલાઇન અરજી કરવા અહીં ક્લિક કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *