શું તમે જાણો છો ?
650 સ્ટાફ નર્સ ની જાહેરાત અમદાવાદ શહેર માં સિવિલ હોસ્પિટલ કેમ્પસ માં આવેલ IKD એટલે કે ઇન્સ્ટિટ્યૂટ ઓફ કિડની ડીસીસીઝ હોસ્પિટલ માં જાહેર થયેલ છે.

અમદાવાદ માં આવેલ IKDRC એટલે કે કિડની હોસ્પિટલ ની 650 સ્ટાફ નર્સ ની વેકેન્સી ની ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 16/5/23 હતી જે વધી ને છેલ્લી તારીખ 25/5/23 સુધી મુદત વધારવામાં આવી છે .
તેમજ ઓફિસિયલ સિલેબસ જાહેર થયેલ છે જે સૌથી નીચે છે .

આ સ્ટાફ નર્સ 650 જગ્યાઓ માટે નર્સિંગ ઉમેદવારો ને ઘણી મુંજવણ છે તો આપણે તે મુંજવણ દુર કરી આપીએ . તેમજ 650 સ્ટાફ નર્સ સાથે આસિસ્ટન્ટ નર્સિંગ સુપ્રિન્ટેન્ડેન્ટ ANS -28 , ડેપ્યુટી નર્સિંગ સુપ્રિન્ટેન્ડેન્ટ DNS -4 અને નર્સિંગ સુપ્રિન્ટેન્ડેન્ટ NS -2 જગ્યા ની પણ જાહેરાત થયેલ છે.

સવાલ-1 શું આ કાયમી ભરતી છે ?
હા આ સરકાર શ્રી માં આવતી કાયમી ભરતી જેવીજ ભરતી છે .

સવાલ -2 શું આ સરકારી નોકરી છે ?
IKD હોસ્પિટલ સરકાર શ્રી ની ગ્રાન્ટ મેળવતી હોસ્પિટલ છે અને તે સરકાર શ્રી ના દરેક ધારા ધોરણ અમલ માં મૂકતું હોય છે . માટે આ ભરતી પણ સરકારી નોકરી જેવીજ છે .બધી સતા હોસ્પિટલ ટ્રસ્ટ ને રહેલ છે .

સવાલ-3 શું પગાર ધોરણ હશે ?
સરકાર શ્રી ની જેમજ શરૂઆત માં 5 વર્ષ ફિક્સ પગાર હશે અને ત્યારબાદ દરેક પ્રકારના ભથ્થા અને રાજ્ય સરકાર ના સ્ટાફ નર્સ જેટલોજ ફુલ પગાર મળવા પાત્ર છે .

સવાલ-4 શું નોકરી મળ્યા પછી બદલી થઇ શકે ?
ના નોકરી ફક્ત IKD હોસ્પિટલ માં જ રહશે અને બદલી ક્યારેય નહિ થાય અને અમદાવાદમાંજ કાયમી રહેવા મળશે .

સવાલ-5 ફોર્મ ભરવાની છેલ્લી તારીખ કઈ છે અને કઈ વેબસાઈટ ઉપર થી ઓનલાઇન ફોર્મ ભરી શકાશે .

ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 16/5/2023 છે અને http://IKdrc-its.org વબસાઇટ ઉપરથી ઓનલાઇન એપ્લિકેશન કરવાની રહશે .

સવાલ 6- સિલેક્શન કઈ રીતે થશે ?
સિલેક્શન પ્રક્રિયા સપર્ધાત્મક પરીક્ષા લઇ ને સરકાર શ્રી ના વિવિધ નિયમોને અંતર્ગત લેવામાં આવશે.

વધુ વિગત માટે નીચેની PDF માં થી દરેક માહિતી મળી રહશે .

વધુ માં જણાવવાનું કે આ સંસ્થા ના ડો . એચ એલ ત્રિવેદી સર કે જે ને પદ્મ શ્રી એવોર્ડ એનાયત થયેલ છે તેમજ આ કિડની હોસ્પિટલ ની પ્રસિદ્ધિ માં તેમનું યોગદાન ખુબજ અમુલ્ય છે . આ હોસ્પિટલ એશિયામાં સૌથી વધુ કિડની ટ્રાન્સપ્લાન્ટ માટે પ્રસિદ્ધ છે .

અમદાવાદ માં આવેલ IKDRC એટલે કે કિડની હોસ્પિટલ ની 650 સ્ટાફ નર્સ ની વેકેન્સી ની ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 16/5/23 હતી જે વધી ને છેલ્લી તારીખ 25/5/23 સુધી મુદત વધારવામાં આવી છે .
તેમજ ઓફિસિયલ સિલેબસ જાહેર થયેલ છે જે નીચે મુજબ છે .

કિડની હોસ્પિટલ નું લોકેશન નીચેની લિંક દ્વારા મળશે ..
https://goo.gl/maps/enTnHFnjyN4pxNMQ7

કિડની હોસ્પિટલ ની વેબસાઈટ

http://IKdrc-its.org

3 thoughts on “IKD (KIDNEY HOSPITAL 650 STAFF NURSE VACANCY ને લગતી દરેક મુંજવણ નું નિરાકરણ અને તમને મુંઝવતા પ્રશ્નો ના જવાબ)”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *