🔥શુ તમારો GNC નુ રજીસ્ટ્રેશન રીન્યુઅલ કરવાનું બાકી રહી ગયેલ છે??? અથવા તો રીન્યુઅલ માટે અપ્લાય કરવાનું બાકી રહી ગયું છે??
🟢 તો તમારુ નામ ગુજરાત નર્સિંગ કાઉન્સિલ ના રજીસ્ટર માથી રીમુવ થયેલ હસે.
✅ તમારે તમારું નામ ગુજરાત નર્સિંગ કાઉન્સિલ ના રજીસ્ટર મા
રી-એન્ટર કરાવવુ પડશે.
જેની પ્રોસેસ નીચેના ફોટો માના પરીપત્ર મા દર્શાવેલી છે.
તો મીત્રો વિલંબ ના કરતા આજે જ તમારું નામ રી-એન્ટર કરો તમારુ નર્સિંગ પ્રેક્ટીસ માટેનું લાઈસન્સ પાછુ મેળવો:
Follow us on Instagram:
Follow us on Facebook:
https://www.facebook.com/groups/gujaratnursingmirror/?ref=sharehttps://www.facebook.com/groups/gujaratnursingmirror/?ref%3Dshare&exp=9594&mibextid=S66gvF