AIIMS

🔥AIIMS NORCET-2022 SEAT ALLOTMENT LIST FOR 1St Round IS now Available

Pls ckik below to check your place :Clik here

➡️ NORCET-AIIMS -2022 મા જે વિધ્યાર્થીઓ કવોલીફાઈ થયા છે માત્ર તેમના માટે ઓનલાઈન ચોઈસ ફિલીંગ ( કઈ સંસ્થા મા જોબ પ્લેસ પસંદ કરવુ છે તેનુ) કરવા માટે નુ પોર્ટલ ઓપન :

🔥Date : 30-09-2022 to 07-10-2022 up to 5:00pm

➡️ All provisionally eligible candidates are required to login using credentials for online registration and Sign-Up for Institute application portal on website www.aiimsexams.ac.in.

For information Booklet pls.clik below:

[real3dflipbook pdf=”https://drive.google.com/file/d/1aalIybfEft4hqSb7XeGiDTqfOmxy4QXT/view?usp=drivesdk”]

[નોંધ: જે સંસ્થા મા જોબ પ્લેસ પસંદ કરાવા ઈચ્છો છો તે સંસ્થા નું પોર્ટલ ખોલી ને સાઈન અપ કરો અને સંસ્થા પસંદ કરો.]

વધુ વીગત માટે નીચે ક્લિક કરો

અહીં કલીક કરો

 

 

AIIMS-NORCER-2022 -નુ રીઝલ્ટ ડીકલેર : 

NORCET-AIIMS CBT exam કે જે ૧૧-૦૯-૨૨ ની રોજ લેવાયેલ સ્પર્ધાત્મક પરીક્ષા નુ રીઝલ્ટ જાણો એક કલીક વડે

અહીં કલીક કરો

 

જાણો શું છે નર્સિંગ માટેની NORCET પરીક્ષા શું છે અને કરી રીતે જોબ મેળવી શકાય ?
શું પગાર ધોરણ હોય છે નર્સિંગ ઓફિસર AIIMS હોસ્પિટલ માં ?
ગુજરાત માં ક્યાં છે AIIMS હોસ્પિટલ ?
NORCET -AIIMS નર્સિંગ ઓફિસર પરીક્ષા પાસ કરવા શું શું કરવું પડે ?
શું હોય છે સિલેબસ NORCET -AIIMS નર્સિંગ ઓફિસર પરીક્ષાનો ?

  1. Do you know what is NORCET? શું તમે જાણો છો શું છે NORCET ?

#NORCET પરીક્ષા ભારત માં આવેલ તમામ aiims હોસ્પિટલ માટે નર્સિંગ ઓફિસર ની  જગ્યા માટેની કોમન રિક્રુટમેન્ટ  એલિજિબિલિટી ટેસ્ટ છે .

  1. What is the full name of NORCET? NORCET નું પુરું નામ શું છે ?

NORCET:-Nursing Officers Recruitment common eligibility test

  1. NORCET exam for whom and in which city? NORCET પરીક્ષા કોના માટે અને કયાં  શહેર ની છે ?

નોંધ :- નીચે ભારત ના મેપ માં  અલગ અલગ શહેર ની AIIMS  હોસ્પિટલ દર્શાવેલ છે. નીચેના ટેબલ માં નવી મંજુર થયેલ Aiims હોસ્પિટલ નું લિસ્ટ આપેલ છે ..

NEW UPCOMING OR UNDER PROCESS AIIMS

NameCity/TownState/UTPhase
AIIMS GorakhpurGorakhpurUttar PradeshOperational
AIIMS KalyaniKalyaniWest BengalOperational
AIIMS KamrupChangsariAssamPhase V
AIIMS JammuVijay PurJammu and KashmirOperational
AIIMS KashmirAwantiporaJammu and KashmirPhase V
AIIMS BhatindaBhatindaPunjabOperational
AIIMS BilaspurBilaspurHimachal PradeshPhase V
AIIMS MaduraiMaduraiTamil NaduPhase V
AIIMS BiharDarbhangaBiharFunctional
AIIMS DeogharDeogharJharkhandOperational
AIIMS GujaratRajkotGujaratPartially Functional
AIIMS HyderabadHyderabadTelanganaFunctional
  1. Can you get a job in Gujarat by giving this exam? આ પરીક્ષા આપી ને શું ગુજરાત માં નોકરી મળે ?

આખા દેશમાં ઘણી aiims હોસ્પિટલ છે જેમાં NORCET  પરીક્ષાના મેરીટ મુજબ તમને સિલેક્શન મળતું હોય છે .જેનું મેરીટ વધુ હોય તેમને પસંદગી નું સ્થળ મળે છે .  સામાન્ય દરેક ઉમેદવાર પોતાના રાજ્ય માં આવેલ AIIMS હોસ્પિટલ સિલેક્ટ કરતુ હોય છે . તમને પણ ગુજરાત માં આવેલ એકમાત્ર AIIMS  હોસ્પિટલ રાજકોટ માં જોબ મળી શકે છે ..

  1. Who can take this exam? કોણ કોણ આ પરીક્ષા આપી શકે ?

Educational Qualifiction :-

ફોર્મ ભરવા માટે નીચે મુજબ નું  બેઝિક ક્વોલિફિકેશન જરૂરી છે

બી.એસસી. અને પોસ્ટ બેઝિક નર્સિંગ કોર્સ કરેલ હોવો જોઈએ INC એન્ડ  GNC કાઉન્સિલ માન્ય સંસ્થામાંથી.

GNM નર્સિંગ કોર્સ કરેલ હોવો જોઈએ INC એન્ડ  GNC કાઉન્સિલ માન્ય સંસ્થામાંથી તેમજ GNM પાસ કાર્ય પછી મિનિમમ 50 બેડ ની હોસ્પિટલ નો ક્લિનિકલ અનુભવ જરૂરી છે .

  1. શું ઉમર મર્યાદા હોય છે AIIMS #nursingofficer ની #NORCET પરીક્ષા આપવા માટે?

AGE LIMIT

તમામ AIIMS માટે: 18-30 વર્ષ વચ્ચે. (વય      અંગેની વિગત મુજબ, ભરતી સંબંધિત સંસ્થાઓ/હોસ્પિટલો મુજબ વયને આધીન સામાન્ય શરતોમાં છૂટછાટ.)

અરજી ફોર્મ ભરવાની છેલ્લી તારીખે તમામ ઉંમરની ગણતરી કરવામાં આવશે.

  1. What is the pay scale and what are the other benefits? શું પગાર ધોરણ હોય છે અને બીજા શું ફાયદા હોય છે ?

રૂ.9300-34800 ના  પે મેટ્રિક્સ પૂર્વ સંશોધિત પે બેન્ડ -2  અને LEVEL – 07 પર નર્સિંગ ઓફિસરની પોસ્ટ્સ રૂ.4600/-ના ગ્રેડ પે સાથે GROUP -B નર્સિંગ ઓફિસર ની પોસ્ટ ભરાય છે ..  જેનો શરૂઆત નો પગાર 75000/- ની આસ પાસ થાય છે . જયારે ગુજરાત સરકાર માં સ્ટાફ નર્સ ( કેન્દ્રમાં નર્સિંગ ઓફિસર તરીકે ઓળખાય છે ) નો શરૂઆત નો પગાર ફક્ત 34000 ની આસપાસ થાય  છે અને GROUP  – C  માં  હોય છે

આ ઉપરાંત કેન્દ્ર સરકાર માં બીજા ઘણા બેનીફીટ છે . બોનસ , ચાલુ પગારે 2 વર્ષ સુધી ચાઈલ્ડ કેર લિવ, મેડિકલ બેનિફિટ અને તરતજ કેન્દ્ર માં જાહેર થયેલ મોંઘવારી અને પગાર વધારો ..

  1. NORCET પરીક્ષા ની ફી કેટલી હોય છે ?

NORCET 2022 માટેની પરીક્ષા ફી નીચે મુજબ છે .

  1. A) General/OBC Candidates – Rs. 3000/-
  2. B) SC/ST Candidates/EWS – Rs .2400/-( જો ઉમેદવાર પરીક્ષા આપે તો પરીક્ષા પછી ફી પરત મળી જાય )
  3. C) Persons with Disabilities – No Fee
  • ઉમેદવાર ડેબિટ કાર્ડ/ક્રેડિટ કાર્ડ/નેટબેંકિંગ દ્વારા નિયત અરજી ફી ચૂકવી શકે છે. ટ્રાન્ઝેક્શન/પ્રોસેસિંગ ફી, જો કોઈ લાગુ હોય તો, ઉમેદવાર દ્વારા બેંકને ચૂકવવાપાત્ર રહેશે.
  • એકવાર મોકલવામાં આવેલી અરજી ફી કોઈપણ સંજોગોમાં પરત કરવામાં આવશે નહીં.
  • નિયત ફી વગરની અરજીઓ ધ્યાનમાં લેવામાં આવશે નહીં અને ટૂંકમાં તમારી એપ્લિકેશન ના મંજુર થશે.
  • પરીક્ષામાં બેસનાર SC/ST ઉમેદવારોની અરજી ફી સમયસર પરિણામોની ઘોષણા પછી પરત કરવામાં આવશે.

10.What to prepare before filling NORCET exam form? NORCET પરીક્ષાનું ફોર્મ ભરતાં  પહેલા શું શું તૈયારી કરશો ?

NORCET પરીક્ષા માટે નું ફોર્મ ભરતા  પહેલા નીચેના ડોકયુમેન્ટ જરૂરી છે અને તૈયાર રાખવા .

AIIMS NORCET 2022: અરજી કરતી વખતે જરૂરી દસ્તાવેજો

  • માન્ય ઈ-મેલ આઈડી અને મોબાઈલ ફોન નંબર
  • ક્રેડિટ કાર્ડ/ડેબિટ કાર્ડ/નેટબેંકિંગ સુવિધા
  • અંગત વિગતો
  • માન્ય ફોટો ID (જાહેરાત/સૂચનામાં દર્શાવ્યા મુજબ): આ ID (મૂળમાં) પરીક્ષાના દિવસે રજૂ કરવું જરૂરી છે.
  • સફેદ પૃષ્ઠભૂમિ સાથેના તાજેતરના રંગીન પાસપોર્ટ સાઇઝના ફોટોગ્રાફની સ્કેન કરેલ/ડિજિટલ ઇમેજ (વિગતવાર માટે જાહેરાત/સૂચનો વાંચો)
  • હસ્તાક્ષર અને અંગૂઠાની છાપની છબી
  • ધોરણ 12/ધોરણ 10 (બોર્ડ પરીક્ષા) ની માર્કશીટ/એડમિટ કાર્ડ
  • શ્રેણી પ્રમાણપત્ર અને અપંગતા પ્રમાણપત્ર

11.How to Fill NORCET Exam Form? કઈ રીતે NORCET પરીક્ષા નું ફોર્મ ભરવાનું ?

NORCET પરીક્ષા માટે નું ફોર્મ ભરવામાં માટે નીચેની પ્રોસેસ કરવાની રહશે /

AIIMS NORCET 2022: ઑનલાઇન અરજી કરવા માટે આ પગલાં અનુસરો-

FOR ONLINE REGISTRATION START ON 04/08/2022 TO 21/08/2022

રજીસ્ટ્રેશન ની માહિતી તમે સંપુર્ણ વાંચી લો ત્યારબાદ નીચે તમને રજીસ્ટ્રેશન ની લિંક મળશે .

 Step1: રસ ધરાવતા અને લાયક ઉમેદવારોએ સત્તાવાર વેબસાઇટ www.aiimsexams.ac.in  ની મુલાકાત લેવી જોઈએ.

 

Step 2: હોમપેજ પર જમણી બાજુએ જાઓ અને ‘નર્સિંગ ઓફિસરની ભરતી માટે ઓનલાઈન નોંધણી સામાન્ય પાત્રતા પરીક્ષા (NORCET)-2022 સત્ર શરૂ થઈ ગયું છે’ એવું લખેલું લિંક પર ક્લિક કરો.

Step 3: ઉમેદવારોને પછી બીજી વિંડો પર રીડાયરેક્ટ કરવામાં આવશે જ્યાં તેઓએ કાં તો નવી નોંધણી અથવા અરજદાર લૉગિન પર ક્લિક કરવું પડશે

Step 4: ઉમેદવારોએ પછી લાયકાત અને સરનામાની વિગતો અને અનુભવની વિગતો ભરવાની રહેશે અને આગળ વધવા પર ક્લિક કરો.

Step 5: આગળના ત્રણ પગલાં છે ચુકવણી કરવી, શહેરની પસંદગી કરવી અને છબીઓ અપલોડ કરવી

Step 6: આ બધું કર્યા પછી, ઉમેદવારોએ સબમિટ પર ક્લિક કરવું જોઈએ અનેભવિષ્યના સંદર્ભ માટે અરજી ફોર્મની પ્રિન્ટઆઉટ લેવી જોઈએ.

  1. On which date will the NORCET exam form filling start this year? આ વર્ષે આવેલ NORCET પરીક્ષાનું ફોર્મ કઈ તારીખે ભરવાનું શરૂ થશે? Start Date:-04/08/2022
  2. Last date to fill the form? ફોર્મ ભરવાની છેલ્લી તારીખ End date:-21/08/2022

11.     What is the date of NORCET Exam 2022? NORCET પરીક્ષા 2022 ની કઈ તારીખ છે?Date: – 11/09/202212.     What to keep in mind while filling NORCET exam form? NORCET પરીક્ષાનું ફોર્મ ભરતી વખતે શું શું ધ્યાન રાખશો? ફોર્મ ભરવા માટે જે ડોકયુમેન્ટ અપલોડ કરેલ છે તેમને હંમેશા સાચવી ને રાખો. તેમજ ફોન નંબર  અને ઈમેલ પરીક્ષા નું પરિણામ ના આવે ત્યાં સુધી બદલાવો નહિ ..13.     Do you know what is the syllabus of NORCET exam? શું તમે જાણો છો NORCET પરીક્ષાનો સિલેબસ શું હોય છે ? AIIMS નર્સિંગ ઓફિસર સિલેબસ અને પરીક્ષા પેટર્ન:

જે ઉમેદવારો AIIMS નર્સિંગ ઓફિસરની ભરતીમાં ભાગ લેશે તેઓ પરીક્ષાની તૈયારી કરતા પહેલાવ્યાપક અભ્યાસક્રમ અને પરીક્ષા પેટર્નથી વાકેફ હોવા જોઈએ. AIIMS નર્સિંગ ઓફિસર સિલેબસઅને પરીક્ષા પેટર્ન  2022ની સત્તાવાર સૂચનામાં બહાર પાડવામાં આવી છે.

o ઉમેદવારોએ AIIMS નર્સિંગ ઓફિસર પરીક્ષા પેટર્ન અને અભ્યાસક્રમથી પણ પરિચિત હોવાજોઈએ.આનાથી ઉમેદવારોને પરીક્ષામાં વિષય મુજબના વિષયો મુજબ સમગ્ર અભ્યાસક્રમ આવરીલેવામાં મદદ મળશે.

o ઉમેદવારો પરીક્ષા માટે વિવિધ મોક ટેસ્ટ અને ટેસ્ટ શ્રેણી લઈને પણ પોતાની જાતને તૈયાર કરીશકે છે.

o જનરલ અવેરનેસ એન્ડ એપ્ટિટ્યુડ, જનરલ અંગ્રેજી અને નર્સિંગ વિષયોને AIIMS નર્સિંગઓફિસરની લેખિત પરીક્ષામાં સામેલ કરવામાં આવશે.

o AIIMS નર્સિંગ ઓફિસરની ભરતીમાં ભાગ લેનારા ઉમેદવારોએ આગળના તબક્કામાં જવા માટેલેખિત પરીક્ષા પાસ કરવી પડશે જે દસ્તાવેજની ચકાસણી છે.

o AIIMS નર્સિંગ ઓફિસર સિલેબસ અને પરીક્ષા પેટર્ન 2022 નીચે વિગતવાર સમજાવેલ છે,

YOU CAN DOWNLOAD SYLLABUS PDF WITH THE BELOW LINK

NORCET 2022 SYLLABUS FROM GUJARAT NURSING MIRROR

FOR Registration clik here 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *