![](https://gujaratnursingmirror.com/wp-content/uploads/2023/08/img_5951-1005x1024.jpg)
નર્સિંગ ના એડમીશન વર્ષ ૨૦૨૩/૨૪ ના એડમીશન ની પ્રક્રિયા શરુ છે. જેના અંતર્ગત મોક રાઉન્ડ ની જાહેરાત થઈ છે
મોક રાઉન્ડ એક ટ્રાયલ અથવા તો પ્રેક્ટિસ રાઉન્ડ છે જેમાં સ્ટુડન્ટસ ને ચોઈસ ફીલીંગ કરવા માટે એડમીશન નુ વેબ પોર્ટલ ઓપન કરી પસંદગીની કોલેજમાં કે સ્કુલમાં ચોઈસ કરી જાણી શકાય છે કે જે-તે સ્ટુડન્ટ ને સંભવિત એડમીશન ક્યાં મળશે.