ગુજ્રરાત રાજ્ય માટેના નર્સિંગ ના એડમિશન 2023-24 માટે અતિ મહત્વ ની માહિતી

શું તમારે નર્સિંગ માં એડમિશન લેવું છે ?

તો તમારા માટે અતિ ખુબજ મહત્વ ની માહિતી છે

ગુજરાત સરકાર દ્વારા શૈક્ષણિક વર્ષ 2023-24 માટે ના પ્રથમ વર્ષ માટે નર્સિંગ ના એડમિશન માટે નીચે મુજબ ની પ્રોસેસ કરવાની રહે છે.

સ્ટેપ 1- ઓનલાઇન પિન વિતરણ:-www.medadmgujarat.orgવેબસાઈટ પર થી ઓનલાઇન પિન ખરીદવાનું રહશે
આ માટે Rs .1000/- ની ચુકવણી કર્યા બાદ USER ID અને PIN રજીસ્ટર્ડ મોબાઈલ ઉપર આવશે .

સ્ટેપ 2- ઓનલાઇન રજીસ્ટ્રેશન :-www.medadmgujarat.org વિદ્યાર્થીની માહિતી પાર્ટ-1 માં ભરી અને પાર્ટ-2 માં
ઓનલાઈન પ્રમાણપત્ર અપલોડ કરવાના રહેશે ..
સ્ટેપ 3- હેલ્પ સેંટર ખાતે ઓરિજિનલ પ્રમાણપત ની ફરજીયાત ચકાસણી :- ઉપરના 2 સ્ટેપ કર્યા બાદ રુબરુ માં ઓરિજિનલ પ્રમાણપત નજીકના હેલ્પ સેંટર ખાતે ચકાસણી કરાવવાની ફરજીયાત છે ..

 

 

  • શું જાતેજ પિન ખરીદી શકાય ? શું જાતેજ મોબાઈલ દ્વારા રજીસ્ટ્રેશન પ્રક્રિયા થઇ શકે ?
  • શું સાયબર કાફે ની મદદ વગર ફોર્મ ભરી શકાય ?શું ધ્યાન રાખશો જેથી હેલ્પ સેંટર ખાતે તમારો સમય અને બીજી વાર નો ધક્કો નહિ ખાવો પડે ?
  • કેટલા ડોકયુમેન્ટ લઇ જવાના ?
  • વિદ્યાર્થી ની બદલે કોઈ બીજું કોઈ પ્રમાણપત ની ચકાસણી કરાવવા જઈ શકે ?

આવા દરેક સવાલ માટે ની વિગતવાર માહિતી તમને અમે આપીશુ – અમારીવેબસાઈટ ને તમે સબસ્ક્રાઇબ કરશો ..

To get every detail of nursing please subscribe 

નીચેની લિંક ક્લિક કરો અને મેળવો
ગુજરાત માં આવેલ તમામ નર્સિંગ સંસ્થા ની માહિતી ફક્ત એક ક્લિક વડે. તમે તમારી નજીક ની સંસ્થ ની પણ માહિતી મેળવી શકો છો .
https://gujaratnursingmirror.com/nursing-admission/

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *