નર્સિંગ ના એડમીશન વર્ષ ૨૦૨૩/૨૪ ના એડમીશન ની પ્રક્રિયા શરુ છે. જેના અંતર્ગત મોક રાઉન્ડ ની જાહેરાત થઈ છે

મોક રાઉન્ડ એક ટ્રાયલ અથવા તો પ્રેક્ટિસ રાઉન્ડ છે જેમાં સ્ટુડન્ટસ ને ચોઈસ ફીલીંગ કરવા માટે એડમીશન નુ વેબ પોર્ટલ ઓપન કરી પસંદગીની કોલેજમાં કે સ્કુલમાં ચોઈસ કરી જાણી શકાય છે કે જે-તે સ્ટુડન્ટ ને સંભવિત એડમીશન ક્યાં મળશે.

મોક રાઉન્ડ નું રીઝલ્ટ જોવા માટે અહીં ક્લિક કરો

નોંધ: મોક રાઉન્ડ મા જેતે સ્ટુડન્ટ ને મળતુ એડમીશન ટ્રાયલ નુ હોવાથી તેના પર તમે કોઈ પણ પ્રકારનો હકક કે દાવો કરી શકતા નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *