🟢 સરકારી કર્મચારીઓ માટે ખાસ: ભાષા નીયામક કચેરી દ્વારા હિન્દી-ગુજરાતી ભાષા પરીક્ષા વર્ષ-૨૦૨૩ ના ફોર્મ ભરવાની વીગત

▶️ સરકારી નોકરી કરતા કર્મચારીઓ માટે ઉચ્ચતર – પ્રમોશન જેવા લાભો મેળવવા માટે ભાષા પરીક્ષા પાસ કરેલી હોવી ફરજીયાત છે.

🔷 ગુજરાત સરકાર દ્વારા ભાષા નિયામકના માધ્યમ વડે આ પરીક્ષાઓ નુ આયોજન કરવામાં આવ્યું છે જેની જરૂરી વીગતો નીચે આપેલ ઈમેજ મા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *