વ્હાલા નર્સિંગ વિદ્યાર્થી મિત્રો ,
તમે મેળવી શકો છો 24000 સુધી ની scholership TNAI તરફથી .
MSc અને Post Basic BSc Nursing કોર્સ માટે મળી શકે છે તમને TNAI તરફથી Scholership .

જો તમે કાઉન્સિલ માન્ય સંસ્થા માંથી MSc Nursing કે Post Basic BSc Nursing કરવા માંગતા હો તો તમને મળી શકે છે સ્કોલરશીપ .
આ સ્કોલરશીપ મેળવવા માટે તમે TNAI કે SNAI ના મિનિમમ 1 વર્ષ થી મેમ્બર હોવા જોઈએ તેમજ આપની સંસ્થાના પ્રિન્સિપાલ શ્રી તરફથી આપની સ્કોલરશીપ માટે રીકમન્ડેશન થવું જરૂરી છે તેમજ નીચે આપેલ PDF ફોર્મ ભરી ને જુલાઈ 31- 2023 સુધી માં TNAI headquarter પહુંચતું કરવું જરૂરી છે.

સ્કોલરશીપ નું ફોર્મ નીચે આપેલ છે .

TNAI વિશેની વધુ માહિતી ઓફિસિયલ વેબસાઈટ https://www.tnaionline.org/ પર થી મેળવી શકો છો .
તેમજ TNAI અને SNAI ના મેમ્બર બનવાના ઘણા ફાયદા છે જેમ કે પર્સનલ એક્સીડેન્ટ ઇન્સ્યોરન્સ , ડેથ બેનિફિટ , મેડિકલ આસિસ્ટન્સ , નર્સ વેલ્ફેર ગ્રાન્ટ , રેલ કન્સેશન , ડિઝાસ્ટર રિલીફ ફંડ , અને ફ્રી રિક્રુટમેન્ટ સર્વિસ યુરોપિયન કન્ટ્રી માટે તેમજ બીજા ઘણા બેનિફિટ છે અને જો તમે TNAI કે SNAI ના મેમ્બર નથી થયા તો આજેજ આપની સંસ્થા ના પ્રિન્સિપાલ શ્રી અથવા SNA એડવાઈઝર શ્રી નો સંપર્ક કરો . વધુ માહિતી માટે આપ TNAI ની કોર કમિટી ના મેમ્બર નો સંપર્ક કરી શકો છો ..

થોડાક સમય પહેલા ગુજરાતમાં જ TNAI મેમ્બર બનવા માટો મેગા કેમ્પ નું આયોજન થયેલ હતું જેમાં
ગુજરાત બ્રાન્ચ ટી.એન.એ.આઈ.લાઈફ મેમ્બરશીપ નો મેગા કેમ્પ ગુજરાત ખાતે આયોજન કર્યું હતું અને એ પ્રસંગે ટી.એન.એ.આઈ.હેડકવાટર્સ દિલ્હી થી સેક્રેટરીશ્રી અને અન્ય સ્ટાફ ગુજરાત ખાતે આવેલ હતા

જેમાં ટી.એન.એ.આઈ શું છે અને તેના લાઈફ મેમ્બર બનવા ના બેનીફીટ્સ વિશેની સંપુણઁ માહિતી આપી હતી .

કે જેમાં તમામ લાઈફ મેમ્બર ને આજીવન 10 લાખ નો એક્સિડેન્ટલ ડેથ ઇન્સ્યોરન્સ ફ્રી રહેશે જેનું પ્રીમિયમ ટીએનએઆઈ હેડ કવાટર ભરશે.
-લાઈફ મેમ્બર બનવા શુ કરવાનું વિગેરે સમજાવવાનો પ્રયાસ કરેલ
તેમજ સર્વે નર્સિંગ સ્ટાફ ને આ ફાયદા વિષે જણાવી TNAI ના લાઈફ મેમ્બર અને ભારત નું રજીસ્ટર્ડ નર્સિસ નું મોટામાં મોટા એક માત્ર આ એસોસિયેશન ના લાઈફ મેમ્બર બનવા પ્રોત્સાહિત કરેલ હતા .
હાલ માં ગુજરાત TNAI ના ઓફિસ બેરર શ્રીઓ ના નામ નીચે તેમના હોદ્દા સાથે જણાવેલ છે .
દીપકમલ વ્યાસ ( પ્રમુખ )

જયેશ અંધારિયા ( ઉપ પ્રમુખ )

કિરણ દોમડીયા ( મંત્રી )

આઈ.એ.કડીવાલા ( એસ.એન.એ.એડવાઇઝર )

વિનોદ પટેલ ( ખજાનચી )
ટી.એન.એ.આઈ.ગુજરાત શાખા

જો તમે કે તમારી સંસ્થા TNAI કે SNAI ના મેમ્બર બનવા માંગતા હો તો નીચેની લિંક દ્વારા આપ શ્રી આપની માહિતી SHARE કરશો તો TNAI ગુજરાત શાખા આપનો સંપર્ક કરશે .

TO BECOME TNAI OR SNAI MEMBER FILL THIS FORM TO GET ALL INFORMATION :- https://forms.gle/Gi6KjtauNZfsKyPQ8

બધાજ નર્સિંગ સ્ટાફ ને SHARE કરશો .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *