તા 20/10/22 ની નવી યાદી મુજબ ની માહિતી
ગુજરાત નર્સિંગ કાઉન્સિલ દ્વારા નજીક ના સમય માં આવનાર ઈલેક્શન માટેની ઈલેક્ટોરલ માં સુધારા માટે તા 18/10/22 સુધી માં આપવામાંઆવેલ હોય તેમના પુરાવાને ધ્યાન માં રાખી ને જેમના પુરાવા માન્ય હોય તેઓના નામ સાથેનું નવું ઈલેક્ટોરલ તા 20/10/22 ના રોજ ગુજરાત નર્સિંગ કાઉન્સિલ ની વેબસાઈટમાં મુકવામાં આવેલ છે .. તેમજ જેમની માહિતી 21/9/22 પહેલા આવેલ હોય તેઓનાજ સુધારા ને ધ્યાન માં લઇ ને સુધારા કરવામાં આવેલ છે . શા માટે તમારું નામ ગુજરાત નર્સિંગ કાઉન્સિલ દ્વારા જાહેર કરવામ આવેલ ઈલેક્ટોરલ માં  હોવું જરૂરી છે

નીચેની માહિતી સુધારા પહેલાની છે .

ગુજરાત નર્સિંગ કાઉન્સિલ માં દ્વારા જાહેર કરેલ ઈલેક્ટોરલ લિસ્ટ માં તમારું નામ હોવું જરૂરી છે . તમે નર્સિંગ ના એક બંધારણીય મેમ્બર તરીકે ની ઓળખ છે . તેમજ તે ઈલેક્ટોરલ માં નામ ભવિષ્ય માં આવનાર નર્સિંગ કાઉન્સિલ ના ઈલેક્શન માં તમારો મત અધિકાર નિશ્ચિત કરે છે અને જો તમારું નામ ના હોય તો તમને નજીકના સમય માં આવનાર ગુજરાત નર્સિંગ કાઉન્સિલ ના ઈલેક્શન માં તમે વોટ નહિ  આપી શકો .. તેમજ જો તમે નર્સિંગ વ્યવસાય ના નિષ્ણાત તેમજ નર્સિંગ માટે આમુલ ફેરફાર કરવાની પ્રેરણા ધરાવો છો તો તમારે ચોક્ક્સ થી આવનાર ઈલેક્શન માં જંપલાવવું જોઈએ .

To nominate your name for election , your name must come in electoral .

ગુજરાત નર્સિંગ કાઉન્સિલ ના ઈલેક્ટોરલ માં તમારું નામ ચેક કરવા માટે નીચની લિંક દ્વારા આપ ઈલેક્ટોરલ ડાઉનલોડ કરી ને ચેક કરી શકો છો  

તા 20/10/22 ની નવી યાદી મુજબ ની માહિતી

Electoral Roll – 3(2)(b)(ii), 3 (2) (b) (iii) (a), 3 (2) (b) (iii) (b), 3 (2) (b) (iv) of the Act https:www.gujaratnursingcouncil.org:Documents:1:ElectoralRoll-3(2)(b)(i)oftheAct(1)

PUBLIC NOTICE DATE 20-10-2022

 

 

04/10/2022 ના રોજ નર્સિંગ કાઉન્સિલની વેબસાઇટ  www.gujaratnursingcouncil.org

જે વ્યક્તિઓ નામ ઉમેરીને, બદલીને અથવા છોડીને રોલ સુધારવા ઈચ્છે છે તેઓએ 18/10/2022 પહેલા યોગ્ય પુરાવા સાથે અરજી કરવી . 18/10/2022 પછી મળેલી અરજી ધ્યાનમાં લેવામાં આવશે નહીં.

તેવું કાઉન્સિલ ની વેબસાઈટ માં પ્રસિદ્ધ કરેલ લેટર માં જણાવેલ છે . 

👉🏻To read letter please click 

 

જો આપનું નામ ગુજરાત નર્સિંગ કાઉન્સિલ ના ઈલેક્ટોરલ માં ના હોય તો નીચે મુજબ ની એપ્લિકેશન તા 18/10/22 પહેલા કરવી ..

એપ્લિકેશન નો નમુનો 👉🏻GNC ELECTION APPLIATION

 

 

તમને જો આ માહતી પસંદ આવી  હોય તો આ સબ્સ્ક્રાઇબ ચોક્કસ કરજો અને આ બ્લોગ ની લિંક Share  ચોક્ક્સ નર્સિંગ ના સભ્યમાં કરજો .. દરેક નર્સિંગ ના વ્યક્તિ પાસે આ વિશેની માહિતી ચોક્કસ હોવી જોઈએ .

To join GUJARAT NURSING MIRROR FACEBOOK GROUP CLICK BELOW

https://www.facebook.com/groups/gujaratnursingmirror/

Follow us on Instagram – https://www.instagram.com/gujaratnursingmirror/

subscribe us for regular update of nursing https://gujaratnursingmirror.com/

જો તમને આ ટોપિક માં કોઈ ભૂલ લગતી હોય કે સમજવામાં તકલીફ પડતી હોય તો અમને gujratnursigmirror@gmail.com ઉપર ઇમેઇલ કરી ને અમને  ચોક્કસ જણાવજો.

શું તમે જાણો છો  ?  શું છે ગુજરાત  નર્સીસ,મિડવાઈફ્સ એન્ડ હેલ્થ વિઝિટર્સ એક્ટ 1968? . જાણો ક્યાં એક્ટ દ્વારા ગુજરાત નર્સિંગ કાઉન્સિલ ની રચના  થઇ છે ?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *