જુનાગઢ મહાનગરપાલિકા મા U-PHC અને U-CHC માટે વિવિધ જગ્યાઓ પર ભરતી જેમાં પાંચ વર્ષ સુધી ફીક્સ પગાર ત્યાર બાદ નાયક પગાર ધોરણના લાભ મળશે.

જેમાં સ્ટાફ નર્સ ની -૦૭ જગ્યા , FHW ની -૩૨ જગ્યા તેમજ નીચે આપેલ ફોટો મા દર્શાવેલ અન્ય પોસ્ટ પર ભરતી છે.

માત્ર ઓનલાઇન અરજી કરવાની રહેશે જેની છેલ્લી તારીખ: ૧૭/૧૦/૨૩ રાત્રીના ૧૧:૫૯ કલાક સુધી રહેશે

🟡 ઓનલાઇન અરજી કરવા માટે અહીં ક્લિક કરો

આ જાહેરાત ની સંપૂર્ણ માહિતી ધરાવતી PDF માટે ડાઉનલોડ પર ક્લિક કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *