♦️GPSC દ્વારા લેવાયેલ નર્સિંગ સુપ્રીન્ટેન્ડેન્ટ વર્ગ -૨ માટે ની સ્પર્ધાત્મક પરીક્ષાની ફાઈનલ આન્સર કી માટે નીચે ક્લીક કરો

અહીં કલીક કરો

 

જાણો નર્સિંગ સુપરિટેન્ડેન્ટ પરિક્ષા માં તમારા કેટલા જવાબ સાચા ? કેટલા જવાબ ખોટા ? કેટલા તમે E ઓપ્શન કરેલ છે . ડાઉનલોડ કરો આપની OMR sheet .. અને ચકાશો આપના માર્ક્સ . નીચેની લીંક દ્વારા આપ આપની OMR sheet ડાઉનલોડ કરી ને જોઈ શકાશે .

લીંક ક્લિક કર્યા બાદ સૌ પ્રથમ આપની પરિક્ષા સિલેક્ટ કરવાની રહેશે.
ત્યારબાદ આપનો બેઠક ક્રમાંક
જન્મ તારીખ
અને ત્યારબાદ કેપચા નાખવાથી આપની OMR sheet ડાઉનલોડ થઇ જશે ..અમારા દ્વારા લખેલ બ્લોગ માં તમને આન્સર કી જોવા મળશે તેની સાથે આપ મેળવી ને જાણી શકો છો કે આપને કેટલા માર્ક્સ આવશે અને અમને કૉમેન્ટ માં ચોક્કસ થી આપનું પરિણામ જણાવશો

OMR સીટ માટે કલીક કરો


http://www.onlineresultdisplay.com/GPSC_OMR22/

GPSC – નર્સીંગ ની પ્રોવીઝનલ આન્સર કી જાહેર જુઓ એક કલીક વડે
https://gujaratnursingmirror.com/?p=1099

 

2 thoughts on “જાણો નર્સિંગ સુપરિટેન્ડેન્ટ પરિક્ષા માં તમારા કેટલા જવાબ સાચા ? કેટલા જવાબ ખોટા ? તે પણ ફાઈનલ આન્સર કી દ્વારા”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *