ઇન્ડિયન નર્સિંગ કાઉન્સિલ દ્વારા 241 નર્સિંગ સંસ્થાની માન્યાત રદ કરવામાં આવી છે ..
મધ્યપ્રદેશ માં આવેલ અને નક્લી ડિગ્રી આપતી બિન-કાર્યકારી નર્સિંગ કોલેજોને મધ્યપ્રદેશ દ્વારા માન્યતા રદ કરવામાં આવેલ હતી . તેના અનુસંધાને ઇન્ડિયન નર્સિંગ કાઉન્સિલ દ્વારા પણ આ 241 નર્સિંગ સંસ્થાની માન્યાત રદ કરવામાં આવેલ છે .

આ બધી નકલી સંસ્થાઓને ઇન્ડિયન નર્સિંગ કાઉન્સિલ દ્વારા કલમ 14(3)(b) હેઠળ સત્તાનો ઉપયોગ કરી 241 નર્સિંગની માન્યતા પાછી ખેંચી લેવાની જાહેરાત કરેલ છે ..માન્યતા કેન્સલ કરેલ સંસ્થાઓની માહિતી નીચેની લિંક દ્વારા જોવા મળશે .

Regrading non-functional nursing colleges awarding fraudulent degrees in the state of Madhya Pradesh. – reg. 

જાણો મધ્યપ્રદેશ હાઈકોર્ટ દ્વારા મધ્યપ્રદેશ નર્સિંગ કાઉન્સિલ ના રજીસ્ટ્રાર ને ફટકાર .. જાણો વધુ વિગત

https://www.amarujala.com/madhya-pradesh/gwalior-hc-bluntly-on-the-matter-of-nursing-colleges-said-stop-the-mess-or-else-there-will-be-a-bigger-scam-than-vyapamhttp://indiannursingcouncil.org/uploads/pdf/16615153291337.pdf

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *