જરોજ તા :-24/07/2022 ના રોજ શકરસિંહ વાઘેલા બાપુ કોલેજ વાસણ ગામે લેવાયેલ GPSC નર્સિંગ સુપ્રિટેન્ડેન્ટ પરીક્ષાનું પેપર 1200 થી 1500 ઉમેદવારોએ આપેલ . આ પરીક્ષા માટે ઉમેદવારો ખુબજ ઉત્સાહિત હતા કારણ કે પહેલીવાર GPSC નર્સિંગ સુપ્રિટેન્ડેન્ટ ની પરીક્ષાનું આયોજન થયેલ છે .. આ પરીક્ષા આપવા ઉમેદવારો ખુબજ દુર દુર ના સ્થળેથી આવેલ તેમજ GPSC નર્સિંગ સુપ્રિટેન્ડેન્ટ ની પોસ્ટ માટે ખુબજ ઉત્સાહિત હતા . પેપર નો સમય સવારના 11 વાગે થી બપોરના 2 વાગ્યા સુધી નો હતો જેમાં 300 સવાલોનો જવાબ તેમને OMR શીટ માં આપવાના હતા … તેમજ દરેક સવાલો ફરજીયાત હતા . પરીક્ષા આપીને બહાર આવનાર દરેક ઉમેદવારોને પરીક્ષા ખુબજ અઘરી લાગેલ તેમજ સવાલો ખુબજ અઘરા હતા ખાસ કરીને જનરલ સ્ટડી અને જનરલ નોલેજના .. લગભગ 40 થી 50 ઓપ્શન “E ” ઘણા ઉમેદવારોએ કરેલ છે .

નીચેની લિંક માં આપેલ પેપર આપ ડાઉનલોડ કરીને આપનું નોલેજ ચકાસો અને નીચે કોમેન્ટ માં અમને જણાવો કે આપને કેટલા માર્ક્સ આવી શકે છે ..
અને શું તમને GPSC નર્સિંગ સુપ્રિટેન્ડેન્ટ પરીક્ષાનું પેપર સહેલું લાગ્યું કે અઘરું ? અમને ચોક્કસ કોમેન્ટ કરીને જણાવજો ..

 

GPSC NURSING SUPRINTENDENT PAPER 24/07/22

2 thoughts on “જાણો આજ રોજ લેવાયેલ GPSC નર્સિંગ સુપ્રિટેન્ડેન્ટ પરીક્ષાનું પેપર કેવું હતું ..?”
  1. Exam પેપર hard નર્સિંગ નુ 50% easy and medium level 25-25hard level
    General study maths hard
    Overall all 50% merit rehse.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *