ગુજરાત પબ્લીક સર્વિસ કમિશન દ્વારા જાહેર થયેલ નર્સિંગ ઓફિસર /પ્રિન્સિપાલ વર્ગ -2 ની જગ્યા માટે પરીક્ષા તારીખ જાહેર .

જગ્યાનું નામ :- નર્સિંગ ઓફિસર /પ્રિન્સિપાલ વર્ગ -2
પરીક્ષાની તારીખ – 11/09/2022 11:00 am to 02:00pm

પરીક્ષા માટે નો પ્રવેશપત્ર ડાઉનલોડ કરવાની તા :-01/09/2022 થી પરીક્ષા ના દિવસ સુધી

નીચેની લિંક દ્વારા તારીખ 01/09/2022 થી ડાઉનલોડ કરવા મળશે . હાલ માં ડાઉનલોડ કરવા મળશે નહિ માટે આ પોસ્ટ ની લિંક ને સાચવીને રાખજો ..
https://gpsc-ojas.gujarat.gov.in/PrintApplForm.aspx?opt=OTMUam2FvAo=

પરીક્ષા પદ્ધતિ OMR દ્વારા રહશે ..

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *