જાણો કઈ નર્સિંગ કોલેજ ની માન્યતા કાઉન્સિલ દ્વારા કેન્સલ કરવામાં આવેલ છે .
ઇન્ડિયન નર્સિંગ કાઉન્સિલ દ્વારા 241 નર્સિંગ સંસ્થાની માન્યાત રદ કરવામાં આવી છે .. મધ્યપ્રદેશ માં આવેલ અને નક્લી ડિગ્રી આપતી બિન-કાર્યકારી નર્સિંગ કોલેજોને મધ્યપ્રદેશ દ્વારા માન્યતા રદ કરવામાં આવેલ હતી…