An Advertise No. NHM/2021-2022/38 invited to apply online for the post of Staff Nurse at Taluka Level – Government Hospital – Gandhidham.

નેશનલ હેલ્થ મિશન અંતર્ગત સરકારી હોસ્પિટલ, ગાંધીધામ ખાતે સ્ટાફનર્સ સંવગની જગ્યાઓ તદન હંગામી ધોરણે કરાર આધારિત ભરવા માટે ઓનલાઇન અરજીઓ મંગાવવામા આવેલ છે. એન.એચ.એમ. અંતર્ગત ૦૪ જગયાઓ, જી.એન.એમ. કે બી.એસ.સી. નર્સિગ અને ૧૩૦૦૦/-રૂ ફિક્સ પગારમા ભરતી કરવાની છે. જે અંગેની વિગતવાર જાહેરાત નીચે મુજબ છે.

Online Application Date:- 02-05-2023 to 09-05-2023 on Click here

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *