35 વર્ષ થી વધુ ના ઉમેદવારો છે જેમને નર્સિંગ ના વર્ષ 2023-24 ની એડમીશન પ્રક્રિયા મા ફોર્મ ભરવા ના બાકી રહી ગયા હોય માત્ર તેમના માટે રજીસ્ટ્રેશન ઓપન

માત્ર એકજ દિવસ તા :૨૩/૦૮/૨૦૨૩ PIN ખરીદી અને ઓનલાઇન ફોર્મ ભરવા માટે નો સમય , રાત્રીના ૧૧:૫૫ કલાક સુધી ➡️ વધુ માહિતી માટે અહીં ક્લિક કરો

NHM NCD- અંતર્ગત અમદાવાદ જીલ્લા માં કરાર આધારિત સ્ટાફ નર્સ ની ભરતી

NHM પ્રોગ્રામ અંતર્ગત NCD પ્રોજેક્ટ માટે ફીક્સ પગાર ૧૩૦૦૦ રૂ . મા ૧૧ માસ માટે કરાર આધારિત ભરતી જાહેરાત અમદાવાદ જીલ્લા પંચાયત દ્વારા કરવામાં આવી છે. જેમાં ૦૭ જગ્યા છે…

⭕️ RMC- રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સ્ટાફ નર્સ ની ભરતી

રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા UPHC/CHC મા ૫ વર્ષ સુધી ફીક્સ ૩૧૩૪૦ પગાર પછી નીયત પગાર ધોરણ મા સ્ટાફ નર્સ ની ભરતી-૦૫ પોસ્ટ પર આવેલ છે. 🟡 અરજી ઓનલાઈન કરવાની રહેશે…