🟢 H3N2 – ઈનફ્લુએન્ઝા ની જરુરી માહીતી – જે હાલ ગુજરાત ભર મા ઝડપથી પગપેસારો કરી રહ્યો છે.

🟣 ભારતમાં H3N2 ઇન્ફ્લુએન્ઝા વાયરસના અત્યાર સુધીમાં કુલ 90 કેસ નોંધાયા છે અને 2 લોકોના મોત થયા છે. આ વાયરસ કેવી રીતે ફેલાય છે, તેના લક્ષણો અને બચવાના ઉપાયો તેમજ…