🔥 લીડ (સીસુ)પોઈઝનીંગ-જે ખાસ કરીને બાળકો માટે ગંભીર સમસ્યાનો સર્જે છે: જાણો અત: થી ઈતી સુધી.

🟣 લીડ આરોગ્ય માટે કેવી રીતે જોખમી છે? લીડ મગજ અને નર્વસ સિસ્ટમ માટે ઝેરી છે, થોડી માત્રામાં પણ. ખરેખર લોહીમાં સીસાનું કોઈ સુરક્ષિત સ્તર નથી. ખાસ કરીને 6 વર્ષથી…