Job Application Form-Nurse-Gujarat

“ગુજરાત નર્સિંગ મીરર” કેજે સૌથી વધુ ફોલોઅર્સ ધરાવતુ એક્સક્લુસીવ નર્સિંગ માટેનુ પેજ છે, જે હવેથી વેબસાઇટ પ્લેટફોર્મ ઉપર વૈવિધ્ય સભર સેવાઓ સાથે ઉપલબ્ધ છે, જેમકે:
➡️ નર્સિંગ એડમીશન

➡️ નર્સીંગ જોબ્સ ને લગતી સેવાઓ

➡️ રજીસ્ટ્રેશન-રીન્યુઅલને લગતી સેવાઓ

➡️લેટેસ્ટ પરીપત્રો – સરકયુલ -નર્સીગ ન્યુઝ ની અપડેટ્સ વિગેરે વિગેરે
આ બધીજ સેવાઓ ફ્રી માં મેળવવા આજેજ અમારી વેબસાઇટ સબ્સ્ક્રાઇબ કરો અને અપડેટ રહો , બધીજ માહીતી સત્વરે મેળવવા નોટીફીકેશન જરુર થી ઓન રાખો.

અમારા દ્વારા ગુજરાતના નર્સિંગ કર્મચારીઓ કે જેઓ નોકરીની શોધમા છે અથવા પોતાની કેરિયરમા આગળ વધવા માંગે છે તેવા નર્સિંગ ભાઇઓ/બહેનોને કોઇપણ પ્રકારના ચાર્જ વગર નોકરી મળી રહે તે માટેનુ માધ્યમ પુરુ પાડવાનો પ્રય્તન કરવામાં આવી રહ્યો છે, જેમા દરેકના સહયોગની અપેક્ષા છે.

વધુમા અમારા દ્વારા આપની કોઇપણ પ્રકારની અંગત માહિતી અન્ય કોઇને આપની પરવાનગી વગર પુરી પાડવામા આવશે નહિ. અમો ફક્ત આપનો શક્ય હોય ત્યા સંપર્ક કરી શકીએ તે હેતુસર નીચેની વિગતો મેળવીએ છીએ.

Job Application Form

Enter your Name
Enter your Email ID
Enter your Qualification/Education
Enter your specialist in any subject
Select your prefered District for Job
Select any one field