Category: Doc Verificatiion

શું આપ ગુજરાત નર્સિંગ કાઉન્સિલ માં ઉભા રહેવાના છો ? શું તમે જાણો છો કે કેટલા સભ્ય ગુજરાત નર્સિંગ કાઉન્સિલ ના ઈલેક્શન માં ઉભા રહી શકે અને કેટલી પોસ્ટ હોય છે ?

નજીક ના ભવિષ્યમાં આવનાર ગુજરાત નર્સિંગ કાઉન્સિલ નું ઈલેક્શન આવનાર છે .. જેમ દેશના નાગરિક ને તેના મત માટે જાગૃતિ હોય છે તેજ રીતે કાઉન્સિલ દ્વારા કાઉન્સિલ ના ઇલેકશન માટેની…