Category: Others

ગુજરાત યુનિવર્સિટી ઑફ હેલ્થ સાયન્સીઝ ના સુચીત ડ્રાફ્ટ પર જાહેર જનતાના સુચનો મંગાવવા બાબત

ગુજરાત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા રાજ્યમાં તબીબી અને આરોગ્ય વિજ્ઞાનના ક્ષેત્રે શિક્ષણ આપતી ‘‘ગુજરાત યુનિવર્સિટી ઓફ હેલ્થ સાન્સિસઝ’’ની સ્થાપના કરવાની બાબત વિચારણા હેઠળ છે. આ અંગેનો સૂચિત…