Category: Others

અરવલ્લી જિલ્લા ખાતે CHO ની ભરતી -૩૯ પોસ્ટ

⭕️ કોમ્યુનિટી હેલ્થ ઓફિસર ની કરાર આધારિત -૩૯ પોસ્ટ પર ભરતી 🟡 આરોગ્ય સાથી વેબસાઈટમાં ઓનલાઇન અરજી કરવાની રહેશે જેની તારીખ ૨/૧૦/૨૩ થી ૮/૧૦/૨૩ સુધી રહેશે 🔵 આરોગ્ય સાથી વેબસાઈટમાં…

VMC- વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સ્ટાફ નર્સ-૨૧ અને NPM- -૦૬ પોસ્ટ પર કરાર આધારિત ભરતી

🟡 વડોદરા મહાનગરપાલિકામાાં રાષ્ટ્રીય આરોગ્ય મીશન પ્રોગ્રામ અંતર્ગત શહેરી પ્રાથમિકક આરોગ્ય કેન્દ્રો ખાતે ૧૧ માસનાાં કરાર આધારીત તદન હાંગામી ધોરણે નીચે જણાવેિ જગ્યાએ ભરતી કરવા માટે માત્ર ઓનિાઇન અરજીઓ માંગાવવામાાં…

જુનાગઢ મહાનગરપાલિકા દ્વારા સ્ટાફ નર્સ -૦૭ પોસ્ટ ત્થા FHW ની -૩૨ પોસ્ટ પર ભરતી-૫ વર્ષ ફીક્સ પગાર પછી નીયત પગાર

જુનાગઢ મહાનગરપાલિકા મા U-PHC અને U-CHC માટે વિવિધ જગ્યાઓ પર ભરતી જેમાં પાંચ વર્ષ સુધી ફીક્સ પગાર ત્યાર બાદ નાયક પગાર ધોરણના લાભ મળશે. જેમાં સ્ટાફ નર્સ ની -૦૭ જગ્યા…

આરોગ્ય શાખા- જીલ્લાપંચાયત, ગાંધીનગર દ્વારા કરાર આધારિત સ્ટાફ નર્સ ની ભરતી-૦૭ પોસ્ટ

NHM પ્રોગ્રામ અંતર્ગત કરાર આધારિત ભરતી અરજી ઓનલાઈન કરવાની રહેશે જેની છેલ્લી તારીખ ૨૮/૯/૨૩ રાત્રીના ૧૨:૦૦ કલાક સુધી રહેશે ઓનલાઇન અરજી કરવા માટે અહીં ક્લિક કરો

જાણો શું છે આ પ્રિન્સેસ શ્રીનગરીન્દ્રઆ એવોર્ડ , અને આ એવોર્ડ કોને અપાય છે , શું છે આ એવોર્ડ મેળવવા માટેના criteria. અને કેટલા ડોલર ઇનામ અપાય છે એવોર્ડ વિજેતા ને ??

આ વર્ષે આ એવોર્ડ આપણા TNAI પ્રેસિડેન્ટ શ્રી ટી દિલીપકુમાર સર ને મળેલ છે .

⭕️ એડમીશન કમીટી દ્વારા નર્સિંગ ના એડમીશન માટે મોક ( ટ્રાયલ / પ્રેક્ટિસ) રાઉન્ડ નું રીઝલ્ટ જાહેર

નર્સિંગ ના એડમીશન વર્ષ ૨૦૨૩/૨૪ ના એડમીશન ની પ્રક્રિયા શરુ છે. જેના અંતર્ગત મોક રાઉન્ડ ની જાહેરાત થઈ છે મોક રાઉન્ડ એક ટ્રાયલ અથવા તો પ્રેક્ટિસ રાઉન્ડ છે જેમાં સ્ટુડન્ટસ…