World Eye Donation Day : વિશ્વ નેત્રદાન (ચક્ષુદાન)દિવસ-૧૦ જુન
World Eye Donation Day : વિશ્વભરમાં ૧૦ જૂનના દિવસને ‘વિશ્વ નેત્રદાન દિવસ’ તરીકે ઊજવવામાં આવે છે. દૃષ્ટિહીન લોકોના જીવનમાં ઉજાસ પાથરવામાં ઉમદા ઉદ્દેશ સાથે ‘વિશ્વ નેત્રદાન દિવસ’ અંતર્ગત દૃષ્ટિ ખામી…