જાણો આજ રોજ લેવાયેલ GPSC નર્સિંગ સુપ્રિટેન્ડેન્ટ પરીક્ષાનું પેપર કેવું હતું ..?
જરોજ તા :-24/07/2022 ના રોજ શકરસિંહ વાઘેલા બાપુ કોલેજ વાસણ ગામે લેવાયેલ GPSC નર્સિંગ સુપ્રિટેન્ડેન્ટ પરીક્ષાનું પેપર 1200 થી 1500 ઉમેદવારોએ આપેલ . આ પરીક્ષા માટે ઉમેદવારો ખુબજ ઉત્સાહિત હતા…