બનાસ મેડિકલ કોલેજ -પાલનપુર ખાતે ખુબજ મહત્વ ની નર્સિંગ ની વેકેન્સી જાહેર થયેલ છે . કેન્ડિડેટ ની યોગ્યતા ને આધારે ઇન્ટરવ્યુ પ્રક્રિયા દ્વારા સિલેક્શન કરવામાં આવશે . નીચે જરૂરી ઇન્ફોર્મેશન આપેલ છે.

વેકેન્સી

  • નર્સિંગ સુપ્રિન્ટેન્ડેન્ટ
  • ડેપ્યુટી નર્સિંગ સુપ્રિન્ટેન્ડેન્ટ
  • આસિસ્ટન્ટ નર્સિંગ સુપ્રિન્ટેન્ડેન્ટ
  • ફાર્માસીસ્ટ
  • ડેટા એન્ટ્રી ઓપરેટર

વધુ માહિતી માટે www.bmcri.co.in વિઝીટ કરો .

તેમજ નીચે લિંક માં આપેલ pdf form માં આપની એપ્લિકેશન કરી ને જરૂરી ડોકયુમેન્ટ સાથે hr.bmcri.pln@gmail.com ઈમેલ કરી શકો છો.

TO DOWNLOAD PDF FORM CLICK HERE      👉🏻nonteaching

 👨‍⚕️ GNM – ANM અને Bsc નર્સિંગ ના એડમિશન નુ 1st રાઉન્ડ ચઈસ ફીલીંગ નું રીઝલ્ટ/ મેરીટ જાહેર

Leave a Reply