નજીકના સમય માં ગુજરાત રાજ્ય ની ચુંટણી આવનાર હોય અને ચુંટણી કામગીરીમાં ઘણીવાર હોસ્પિટલ સ્ટાફ કે મેડિકલ અને પેરામેડિકલ સ્ટાફ ના ઓર્ડર આવતા હોય છે ત્યારે જો સ્ટાફ ચુંટણી માં જવાનું થાય તો હોસ્પિટલ ના એડમિટ દર્દીની સારવાર માં તકલીફ પડતી હોય છે . આ પરિસ્થિતિ ને ધ્યાન માં રાખી ને હોસ્પિટલ સ્ટાફ કે મેડિકલ અને પેરામેડિકલ સ્ટાફને ચુંટણી માંથી મુક્તી આપતો પરિપત્ર . જો આપ હોસ્પિટલ , PHC,CHC ના ડોક્ટર , નર્સીસ , ANM ને જો ચુંટણી માટેનો ઓર્ડર આવેલ હોય અને તો નીચેના ઓર્ડર થી ચુંટણી ની કામગીરી માં થી મુક્તી મળી શકે છે. .

હોસ્પિટલ સ્ટાફ ને ચુંટણી માંથી મુક્તી નો પરિપત્ર👉🏻ચૂંટણી મુક્તિ પરિપત્ર

તમને જો આ માહતી પસંદ આવી  હોય તો આ સબ્સ્ક્રાઇબ ચોક્કસ કરજો અને આ બ્લોગ ની લિંક Share  ચોક્ક્સ નર્સિંગ ના સભ્યમાં કરજો .. દરેક નર્સિંગ ના વ્યક્તિ પાસે આ વિશેની માહિતી ચોક્કસ હોવી જોઈએ .

https://www.facebook.com/groups/gujaratnursingmirror/

Follow us on Instagram – https://www.instagram.com/gujaratnursingmirror/

subscribe us for regular update of nursing https://gujaratnursingmirror.com/

જો તમને આ ટોપિક માં કોઈ ભૂલ લગતી હોય કે સમજવામાં તકલીફ પડતી હોય તો અમને gujratnursigmirror@gmail.com ઉપર ઇમેઇલ કરી ને અમને  ચોક્કસ જણાવજો.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *