👨‍⚕️ સેન્ટ્રલ એડમીશન કમીટી-ગુજરાત દ્વારા GNM અને Bsc નર્સિંગ ના એડમિશન નુ 1st રાઉન્ડ ચઈસ ફીલીંગ નું રીઝલ્ટ/ મેરીટ જાહેર 

🟢 Keep Handy User ID and password for

        log in to check yr allotment of seat or

        college

જાણો એક કલીક વડે તમને કઈ કોલેજ કે સ્કુલ મા એડમીશન મળેલ છે ન: અહીં કલીક કરો  અહીં કલીક કરો

GNM અને Bsc નર્સિંગ ના એડમિશન માં પિન વિતરણ અને ઓનલાઇન ફોર્મ ભરવાની તારીખ લંબાવેલ છે .
ધોરણ 12 સાયન્સ પછી થાત Bsc તેમજ સાયન્સ , કોર્મસ અને આર્ટસ પછી થતા GNM કોર્સ ના એડમિશન વર્ષ 2022 ના ઓનલાઇન ફોર્મ ભરવાની તારીખ છેલ્લી 05/9/2022 હતી પરંતુ ઘણા વિદ્યાર્થીઓ ને ફોર્મ બહારનું રહી ગયું હોવાથી અને પ્રાઇવેટ સંસ્થા ના માંગણીઓને ધ્યાન માં રાખી તારીખ લંબાવવામાં આવી છે . જે નીચે મુજબ છે

  • 👩‍🎓નવી તારીખ ઓનલાઇન પિન વિતરણ માટે :-09-09-2022 થી 13-09-2022

  • 👩‍💻 ઓનલાઇન પિન ખરીદી પછી ઓનલાઇન રજીસ્ટ્રેશન કરવું જરૂરી છે

🤳 ઓનલાઇન રજીસ્ટ્રેશન માટે ની તા :-09-09-2022 થી 14-09-2022 સાથે સાથે ઓરિજિનલ પ્રમાણપત્રો નો કલર ફોટોકોપી અપલોડ તા :-14/09/22 સવારના 11:00 સુધી કરી શકાશે .

અપલોડ કરેલ ઓરિજિનલ પ્રમાણપત્રો લઇ ને નજીકના હેલ્પ સેન્ટર ની અપોઈન્ટમેન્ટ લઇ ને વેરીફાય કરાવવાનો સમયગાળો તા :-09-09-2022 થી 14-09-2022 બપોરના 02:00 સુધી .

🧑‍🤝‍🧑 આ ફોર્મ ભરવાથી દુનિયાનો સૌથી બેસ્ટ ,નોબેલ અને ઓનેસ્ટ પ્રોફેશન માં આપ એડમિશન લઇ શકો છો .

💼 આ કોર્ષ કર્યા પછી વિદેશ માં ખુબજ ડિમાન્ડ છે અને જલ્દી થી PR એટલે કે પરમેનન્ટ રેસીડેન્સી મળી રહે છે .

🙏નર્સિંગ ના કોઈ પણ મહત્વના અપડેટ માટે આપ ગુજરાત નર્સિંગ મિરર સાથે સબ્સ્ક્રાઇબ કરી ને જોડાઈ શકો છો .

4 thoughts on “ 👨‍⚕️ GNM – ANM અને Bsc નર્સિંગ ના એડમિશન નુ 1st રાઉન્ડ ચઈસ ફીલીંગ નું રીઝલ્ટ/ મેરીટ જાહેર”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *